મોટા સ્વપના જોવા માટે આપણા બાળકોને જીવનમાં શ્રેષ્ઠ શરૂઆતની જરૂર હોય છે. તેથી જ વિક્ટોરિયાની સરકાર:
- ૨૦૨૩થી આખા રાજ્યમાં ત્રણ અને ચાર-વર્ષની ઉંમરના-બાળમંદિર નિઃશુલ્ક કરી રહી છે
- ચાર-વર્ષની ઉંમરનાઓ માટે એક નવું સાર્વત્રિક પ્રિ-પ્રેપ વર્ષ આપી રહી છે
- એક દશક સુધીમાં ૫૦ સરકારી બાળસંભાળ કેન્દ્રો સ્થાપિત કરી રહી છે.
તે ત્રણ-વર્ષની-ઉંમરના માટેના બાળમંદિર ઉપરાંતનું છે.
Reviewed 08 February 2023